Welcome To Indospine Hospital

Spine Surgery – ખરેખર સલામત છે?

Is Spine Surgery Secure?

ડૉક્ટર, ઓપરેશન તો OK… પણ, સલામત છે ને?”

સવાલ મને રોજ clinic માં થાય છે. અને એક વાત કહું? સવાલ છે પણ બિલકુલ સાચો. પીઠ એટલે reedh. એટલે આધાર. જ્યાં થી નસો નીકળે છે. છાંયા જેવી ફેલાયેલી. એમાં કશું ખોટું ના થાય એકદમ જરૂરી છે.

પણ આજનું truth શું છે?

આજની spine surgeryતે 10 વર્ષ પહેલાની surgery નથી. હવે ના સમયની surgery છે. જે શરીર માટે નાનું, result માટે મોટું છે.

🏥 IndoSpine – એક modern Spine Hospital

IndoSpine માત્ર એક હૉસ્પિટલ નથી. સર્ચ, ટેક્નોલોજી અને ડેડીકેશન નું કેન્દ્ર છે. અહીં દરેક ઓપરેશન માટે અમે અમુક special equipment use કરીએ છીએજેથી precision વધી જાય અને risk almost zero થાય.

ચાલો એકે એક વાત કરીએ.

O2 O-Arm ( 2 ઓઆર્મ)

ઘણા લોકો કહે છે  ડૉક્ટર, જો હાડકીના આખા ફોટા ઓપરેશન દરમિયાન જોવો હોય, તો કેમ?”

અમારું simple answer છેO2 O-Arm. machine ઓપરેશન દરમ્યાન spine ના 3D real-time photo આપે છે. એટલે knife કયા જવું જોઈએ, કેટલી ઊંડાઈબધું exact દેખાય. રીતે surgery અંદાજે નહિદર્દી માટે perfect બને છે.

Neuro Monitoring System

Spine એટલે નસો. જ્યારે surgery થાય ત્યારે અમે regular monitor કરીએ છીએ કે નસ ઉપર દબાણ કે નુકસાન નહિ થાય. માટે Neuro Monitoring System હોય છે. આંખ જેવું કામ કરે છે.

જ્યારે પણ કઈ નસ response આપે – screen પર signal મળે. એટલે શરીર સુરક્ષિત. patient શાંત.

Misonic Scalpel (મેસોનિક સ્કેલ્પેલ)

એક special knife છે. જેથી હાડકી કટ થાય છેપણ આસપાસના tissueને almost Zero effect થાય છે. એટલે કે દુખાવા ઓછા, લોહી ઓછી, result વધારે. જે knife રોબોટ જેવી ફાઇન cutting આપે knife માત્ર IndoSpineમાં છે.

Endoscopic Surgery

surgery નો કટ હોય છે માત્ર 1 cm જેટલો. એના દ્વારા screen ઉપર જોઈને surgery થાય છે. દર્દી બીજા કે ત્રીજા દિવસે ઘેર જઈ શકેબહુવાર તો બીજા દિવસે ચાલવા લાગે. એટલે “operation” એવું massive affair હવે નથી. હવે minimally invasive, scientifically accurate બની ગયું છે.

Operating Microscope

જોવું જ્યાંથી surgery થાય છેએમાં microscopes હોય. મારા હાથ માં knife હોયપણ આંખ screen ઉપર હોય. 10x zoom. શરેરની એક એક nerve સુધી દેખાય. આએટલે surgery નું margin of error નથી.

Safety પણ, Result પણ

મારે એક વાત સ્પષ્ટ કહેવી છે. સલામતી અને સફળતાબંને એકસાથે IndoSpine માં મળે છે.

એમ નહિં કે જો Technology છે તો Doctor attention ઓછું પડે. હું દર ઓપરેશન પહેલા સમય લઉં છું. Every scan, every symptom – perfectly સમજું છું. Technology મને madad આપે છેપણ જવાબદારી મારી છે.

હવે સાચો જવાબ

શું spine surgery સલામત છે?

હા, જો તે સાચા equipment, trained doctor અને perfect plan સાથે થાય તો 100% સલામત છે.

IndoSpine માં surgery gamble નથી. ગણિત છે. logic છે. planning છે. અને importantly – તમારા માટે નવી ચાલવાનું એક chance છે. આજ માટે એટલું.

આગામી લેખમાં વાત કરીએ – અંતે મહત્વ શેનું – પૈસા કે ચાલતી તંદુરસ્તી?

તમારો,

🩺 ડૉ. તારક પટેલ

સ્પાઇન સર્જન, ઈન્ડોસ્પાઇન