શું ખરેખર પીઠની સર્જરી ટાળી શકાય છે?

ડૉ. તારક પટેલ (સ્પાઇન સર્જન – ઈન્ડોસ્પાઇન) જેમ “ડાયાબીટીસ” શરુ થાય ત્યારે લોકો સાકર બંધ કરે છે… એજ રીતે જ્યારે પીઠનો દુખાવો શરુ થાય — એટલે પૂછે છે: “ડૉક્ટર, ઓપરેશન તો નહિ કરાવવું પડે ને?” મારા ક્લિનિકમાં આવતા પેશન્ટ પહેલો શબ્દ આ જ બોલે છે. “ઓપરેશન વગર બેસી શકાય એટલું થઈ જાય — બસ એટલું […]