IndoSpine Hospital

શું ખરેખર પીઠની સર્જરી ટાળી શકાય છે?

13 February 2026

શું ખરેખર પીઠની સર્જરી ટાળી શકાય છે?

ડૉ. તારક પટેલ (સ્પાઇન સર્જન – ઈન્ડોસ્પાઇન)

જેમ “ડાયાબીટીસ” શરુ થાય ત્યારે લોકો સાકર બંધ કરે છે…

એજ રીતે જ્યારે પીઠનો દુખાવો શરુ થાય —

એટલે પૂછે છે:

“ડૉક્ટર, ઓપરેશનતોનહિકરાવવુંપડેને?”

મારા ક્લિનિકમાં આવતા પેશન્ટ પહેલો શબ્દ આ જ બોલે છે.

“ઓપરેશનવગરબેસીશકાયએટલુંથઈજાય — બસએટલુંજમનેજોઈએ.”

એમાં પેશન્ટનો દોષ નથી.

લોકોએ જે જોયું, સાંભળ્યું કે અનુભવ્યું છે — એ બધું ભયભીત કરે છે.

પણ આજે હું તમને સચોટ વાત કરું છું.

હા, ઘણા કેસમાં પીઠની સર્જરી ટાળી શકાય છે.

પણ દરેક વખતે નહિ.

ચાલોશરૂઆતથીવાતકરીએ…

પીઠ દુખાવાની શરૂઆત થાય ત્યારે —

મોટાભાગના દર્દીઓ લાંબા સમય સુધી બેસી રહે છે, ointment લગાવે છે અને local દવાઓ લઈ લે છે.

કેટલાંક physiotherapy કરે છે. કેટલાક તો કોઈ બતાવે તેવી “YouTube પરથી કસરતો” પણ કરે છે.

પછી દુખાવો થોડો ઓછો થાય છે…અને થોડા સમય પછી ફરી વધી જાય છે.

ત્યારે તેઓ અંતે અમારા જેવી સ્પાઈન ક્લિનિક સુધી પહોંચે છે

અને પૂછે છે — “હજીપણ surgery વગરકંઈશક્યછે?”

Surgery એટલેશું?

ઓછામાં ઓછી 80% spine problem એવી હોય છે —

જ્યાં ઓપરેશનની જરૂર પડતી નથી.

દવા, દિનચર્યાનીયોગ્યકાળજી, physiotherapy અનેમનનીશાંતિ —

એના વડે ઘણી બધી સમસ્યાઓ ઠીક થઈ શકે છે.

જેમ કે:

  • ટેન્શન થી થયેલું back pain
  • ખોટી રીતે બેસવા થી થયો muscle strain
  • કે નવી office job પછી સર્જાયેલી stiffness

આ દરેક કેસમાં અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે — જ્યાંસુધીશક્યહોયત્યાંસુધી surgery ટાળવી.

પણશુંદરેકવખતેએશક્યછે?

તો અમારો જવાબ સ્પષ્ટ છે — ના, હંમેશાનહીં.

હું તમને એક કિસ્સા દ્વારા સમજાવું:

એક પેશન્ટ હતા – ૩૮ વર્ષના. Account ની job.

પગમાં વીજળી જેવો ઝટકો આવતો. MRI કરાવ્યું.

L5–S1 ડિસ્ક સંપૂર્ણ રીતે બહાર નીકળી ગઈ હતી.

એ ડિસ્ક નસ પર દબાણ કરી રહી હતી, એટલે પગ થોડો સુન્ન થઈ ગયો હતો.

અમે દવા આપી. પણ ૧ અઠવાડિયા પછી પણ દુખાવો યથાવત.

પગમાં ધીમે ધીમે નબળાઈવધતીગઈ.

અહીં surgery ટાળવી એટલે બીમારીનેઆગળવધવાદેવી કહેવાય.

એટલે અમે બધું સ્પષ્ટ રીતે સમજાવ્યું. ઓપરેશન થયું.

અને પરિણામ? ૪દિવસમાં office, ૩અઠવાડિયેતો cycling.

Surgery ટાળીશકાયછેકેનહિ – એ 3 વાતપરનિર્ભરછે:

  1. તમેકોણછો?

– તમારી ઉમર, occupation, lifestyle શું છે?

  • તમારીસમસ્યાશુંછે?

– કેવાં symptoms છે? MRI/scan શું કહે છે?

  • તમારાલક્ષ્યાંકશુંછે?

– તમારું ધ્યેય છે ચાલવું? કે પૌત્ર સાથે રમવું? કે પર્વત ચઢવું?

દરેકપેશન્ટઅલગહોયછે.

એટલેજવાબપણદરેકમાટેઅલગહોયછે.

છેલ્લેએકવાતકહીદઉં…

ઓપરેશનકોઈદંડનથી.

અનેએનેટાળવુંહંમેશાબહાદુરીપણનથી.

ક્યારેક ઓપરેશન ટાળવાનો અર્થ — પોતાની તકલીફને લાંબી કરવી હોય છે.

અને ક્યારેક ઓપરેશન કરવાની હિંમત — જીવનની quality બદલવાનીચાવી બની જાય છે.

IndoSpineમાંઅમે “સર્જરીનકરો” એવુંત્યાંજકહીએછીએ — જ્યાંએસાચોરસ્તોહોય.

અને “હવેકરો” એવુંપણકહીએછીએ — જ્યાંએઆપનામાટેએકમાત્રઅનેયોગ્યવિકલ્પહોય.

આજ માટે આટલું જ.

આગામી લેખમાં વાત કરીએ —

“શુંપીઠનીસર્જરીકરાવીએતોલૂલાપણુંઆવીશકે?”

સ્નેહપૂર્વક,

ડૉ. તારકપટેલસ્પાઇન સર્જન, ઈન્ડોસ્પાઇન

Have a spine health question?

CallWhatsAppBook Now