5 November 2025

ડૉક્ટર, ઓપરેશનતો OK… પણ, સલામતછેને?”આસવાલમનેરોજ clinic માંથાયછે. અનેએકવાતકહું? આસવાલછેપણબિલકુલસાચો. પીઠએટલે reedh. એટલેઆધાર. જ્યાંથીનસોનીકળેછે. છાંયાજેવીફેલાયેલી. એમાંકશુંખોટુંનાથાયએએકદમજરૂરીછે.પણઆજનું truth શુંછે?આજનીspine surgery — તે 10 વર્ષપહેલાની surgery નથી.એહવેનાસમયની surgery છે. જેશરીરમાટેનાનું, result માટેમોટુંછે.🏥 IndoSpine – એક modern Spine HospitalIndoSpine એમાત્રએકહૉસ્પિટલનથી. એસર્ચ, ટેક્નોલોજીઅનેડેડીકેશનનુંકેન્દ્રછે. અહીંદરેકઓપરેશનમાટેઅમેઅમુક special equipment use કરીએછીએ – જેથી precision વધીજાયઅને risk almost zero થાય.ચાલોએકેએકવાતકરીએ.O2 O-Arm (ઓ 2 ઓઆર્મ)ઘણાલોકોકહેછે “ડૉક્ટર, જોહાડકીનાઆખાફોટાઓપરેશનદરમિયાનજજોવોહોય, તોકેમ?”અમારું simple answer છે — O2 O-Arm.આ machine ઓપરેશનદરમ્યાન spine ના 3D real-time photo આપેછે. એટલે knife કયાજવુંજોઈએ, કેટલીઊંડાઈ – બધું exact દેખાય. એરીતે surgery અંદાજેનહિ – દર્દીમાટે perfect બનેછે.Neuro Monitoring SystemSpine એટલેનસો. જ્યારે surgery થાયત્યારેઅમે regular monitor કરીએછીએકેનસઉપરદબાણકેનુકસાનનહિથાય. એમાટે Neuro Monitoring System હોયછે. એઆંખજેવુંકામકરેછે.જ્યારેપણકઈનસ response નઆપે – screen પર signal મળે. એટલેશરીરસુરક્ષિત. patient શાંત.Misonic Scalpel (મેસોનિકસ્કેલ્પેલ)આએક special knife છે. જેથીહાડકીકટથાયછે – પણઆસપાસના tissueને almost Zero effect થાયછે. એટલેકેદુખાવાઓછા, લોહીઓછી, result વધારે. જે knife રોબોટજેવીફાઇન cutting આપે – એ knife માત્ર IndoSpineમાંછે.Endoscopic Surgeryઆ surgery નોકટહોયછેમાત્ર 1 cm જેટલો. એનાદ્વારા screen ઉપરજોઈને surgery થાયછે. દર્દીબીજાકેત્રીજાદિવસેઘેરજઈશકે – બહુવારતોબીજાદિવસેચાલવાલાગે. એટલે “operation” એવું massive affair હવેનથી. એહવેminimally invasive, scientifically accurateબનીગયુંછે.Operating Microscopeજોવુંજ્યાંથી surgery થાયછે – એમાં microscopes હોય. મારાહાથમાં knife હોય – પણઆંખ screen ઉપરહોય. 10x zoom. શરેરનીએકએક nerve સુધીદેખાય. આએટલે surgery નું margin of error નથી.Safety પણ, Result પણમારેએકવાતસ્પષ્ટકહેવીછે. સલામતીઅનેસફળતા — બંનેએકસાથે IndoSpine માંમળેછે.એમનહિંકેજો Technology છેતો Doctor attention ઓછુંપડે. હુંદરઓપરેશનપહેલાસમયલઉંછું. Every scan, every symptom – perfectly સમજુંછું. Technology મને madad આપેછે – પણજવાબદારીમારીછે.હવેસાચોજવાબ…શું spine surgery સલામતછે?હા, જોતેસાચા equipment, trained doctor અને perfect plan સાથેથાયતો 100% સલામતછે.IndoSpine માં surgery એ gamble નથી. એગણિતછે. logic છે. planning છે. અને importantly – એતમારામાટેનવીચાલવાનુંએક chance છે.આજમાટેએટલું.આગામીલેખમાંવાતકરીએ - અંતે મહત્વ શેનું - પૈસા કે ચાલતી તંદુરસ્તી?તમારો,🩺ડૉ. તારક પટેલસ્પાઇનસર્જન, ઈન્ડોસ્પાઇન